Numbers 11:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હાલ તો અમે નબળા પડી ગયા છીએ. ફક્ત આ માન્ના સિવાય બીજું કંઈ જ અમારી નજરે પડતું નથી."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પરંતુ અહીં તો એમાંનું કશું જ ખાવા મળતું નથી. હવે અમારી રુચિ નષ્ટ થઈ ગઈ છે. કારણ, અહીં આ માન્ના સિવાય બીજું કંઈ અમારી નજરે પડતું નથી.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ હાલ તો અમારો જીવ સુકાઈ ગયો છે. અહીં કંઈ જ નથી. આ માન્ના સિવાય બીજું કંઈ અમારી નજરે પડતું નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અહીં તો અમાંરા શરીર દિવસે દિવસે નબળા પડી ગયા છે. દરરોજ ફકત આ માંન્ના જ અમને મળે છે.”