Numbers 13:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે દેશ કેવો છે તે જુઓ ત્યાં રહેનારા લોક બળવાન છે કે અબળ, થોડા છે કે ઘણાં?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ દેશ કેવો છે તે શોધી કાઢો. ત્યાં વસવાટ કરતા લોકો થોડા છે કે પુષ્કળ અને તેઓ બળવાન છે કે નિર્બળ તેની તપાસ કરો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે દેશ કેવો છે તે જુઓ. અને તેમાં વસનાર લોક બળવાન છે કે અબળ, થોડા છે કે ઘણા;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને ત્યાં જઈને જુઓ કે તે પ્રદેશ કેવો છે; ત્યાં રહેનારા લોકો કેવા છે-બળવાન છે કે નબળા, વસ્તી વધારે છે કે ઓછી;