Numbers 13:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે દ્રાક્ષનું ઝૂમખું ઇઝરાયલીઓએ ત્યાંથી કાપ્યું તેના પરથી એ જગ્યાનું નામ એશ્કોલ પડ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇઝરાયલીઓએ ત્યાંથી દ્રાક્ષની એક લૂમ કાપી લીધી હતી તે ઉપરથી એ જગાનું નામ એશ્કોલ (અર્થાત્ ‘લૂમ’)નો ખીણપ્રદેશ પાડવામાં આવ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે લૂમ ઇઝરાયલી લોકોએ ત્યાંથી કાપી તે પરથી તે નીચાણનું નામ એશ્કોલ પાડયું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇસ્રાએલીઓએ ત્યાંથી દ્રાક્ષનો એક ઝૂમખો કાપી લીધો હોવાથી એ જગ્યાનું નામ એશ્કોલનું કોતર પાડવામાં આવ્યું.