Numbers 14:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માટે હવે હું તમને વિનંતી કરું છું કે, તમારું સામર્થ્ય બતાવો. જેમ તમે કહ્યું છે કે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી હે પ્રભુ, હું તમને વિનંતી કરું છું કે તમારું સામર્થ્ય અમને દર્શાવો. તમે કહ્યું હતું કે,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને હવે હું તમારી વિનંતી કરું છું કે યહોવાનું સામર્થ્ય મોટું થાઓ, જેમ તમે બોલીને કહ્યું છે કે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“એટલે માંરી તમને વિનંતી છે કે, જેમ તમે કહ્યું હતું તેમ તમાંરું સાર્મથ્ય બતાવો.