Numbers 14:36 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને જે માણસોને મૂસાએ દેશની જાસૂસી કરવા માટે મોકલ્યા હતા. તેમાંના જેઓ પાછા આવ્યા અને દેશ વિષે ખરાબ સંદેશો લાવીને આખી પ્રજાની પાસે તેની વિરુદ્ધ કચકચ કરાવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મોશેએ દેશમાં જાસૂસી કરવા મોકલેલા માણસોએ પાછા આવીને દેશ સંબંધી પ્રતિકૂળ અહેવાલ રજૂ કર્યો અને સમગ્ર સમાજને પ્રભુની વિરુધ કચકચ કરવા ઉશ્કેર્યા. તેથી પ્રભુ આગળ તેઓ રોગચાળાથી માર્યા ગયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જે માણસોને મૂસાએ દેશની જાસૂસી કરવા માટે મોકલ્યા હતા, જેઓ પાછા આવ્યા, ને દેશ વિષે માઠો સંદેશો લાવીને આખી પ્રજાની પાસે તેની વિરુદ્ધ કચકચ કરાવી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જે દશ માંણસોને મૂસાએ દેશમાં ફરીને તપાસ કરવા મોકલ્યા હતા તેમણે ખોટો હેવાલ આપ્યો, જેને કારણે લોકોએ યહોવા વિરુદ્ધ બંડ કર્યું.