Numbers 15:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પ્રત્યેક બલિદાન જે તું તૈયાર કરી અને અર્પણ કરે તેના સંબંધમાં અહીં દર્શાવ્યાં મુજબ કરવું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમારે જેટલાં પ્રાણીનું અર્પણ ચડાવવાનું હોય તેટલાં પ્રાણીની સંખ્યા પ્રમાણે તે સાથેના ધાન્યઅર્પણ કે પેયાર્પણમાં પ્રમાણસર વધારો કરવો પડશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમે જેટલા તૈયાર કરો તેઓની સંખ્યા પ્રમાણે, એટલે તેઓની ગણતરી પ્રમાણે પ્રત્યેકના સંબંધમાં તમે એ પ્રમાણે કરો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો એક કરતાં વધારે પ્રાણીઓનાં બલિદાન હોય તો પ્રત્યેક પ્રાણી દીઠ ઉપર જણાવ્યા પ્રમાંણે ખાદ્યાર્પણ તથા પેયાર્પણમાં વધારો કરવો.