Numbers 15:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલપુત્રોને એમ કહે કે, જે દેશમાં હું તમને લઈ જાઉં છું ત્યાં તમે આવો પછી,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તું ઇઝરાયલીઓને આ પ્રમાણે કહે: હું તમને જે દેશ આપવાનો છું તેમાં તમારે આ નિયમો પાળવાના છે:
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“ઇઝરાયલી લોકોને એમ કહે, કે જે દેશમાં હું તમને લઈ જાઉં છું તેમાં જ્યારે તમે આવો,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તું ઇસ્રાએલી પ્રજાને કહે કે, હું તમને જે દેશમાં લઈ જવાનો છું ત્યાં ગયા પછી