Numbers 15:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલી લોકોને કહે કે, તમારા વસવાટ માટેનો જે દેશ યહોવાહ તમને આપે છે તેમાં જયારે તમે પ્રવેશો ત્યારે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જે ભૂમિ હું વતનને માટે તમને આપીશ ત્યાં તમે જાઓ ત્યારે તમારે નીચેના નિયમો પાળવાના છે:
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“ઇઝરાયલી લોકોને કહે કે, તમારા રહેઠાણનો જે દેશ હું તમને આપું છું તેમાં જયારે તમે આવીને,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“ઇસ્રાએલી પ્રજાને તું આ મુજબ કહે: જે દેશની ભૂમિ હું તમને વસવાટ માંટે આપવાનો છું ત્યાં પ્રવેશો ત્યારે આ નિયમોનું પાલન કરવું જ.