Numbers 15:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે તમે અજાણતામાં આવી સરતચૂક કરો અને મારા હસ્તક મૂસાને કહેલી આજ્ઞાઓનું પાલન ન કરો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હવે પ્રભુએ મોશેની મારફતે આપેલા આ નિયમોનો જો કોઈ વ્યક્તિ અજાણતાં ભંગ કરે,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“અને જ્યારે તમે ભૂલ કરીને આ બધી આજ્ઞાઓ જે યહોવાએ મૂસાને કહી સંભળાવી છે તે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“આ નિયમ તમાંરા વંશજોને પણ લાગુ પડે છે.