Numbers 15:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એટલે જે સર્વ આજ્ઞાઓ યહોવાહે મૂસા મારફતે તમને આપી છે તે યહોવાહે જે દિવસે આજ્ઞા આપી ત્યારથી માંડીને પેઢી દરપેઢી પાલન નહિ કરો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અથવા પ્રભુએ મોશે દ્વારા આપેલી આજ્ઞાઓ, તે આજ્ઞાઓ આપી તે દિવસથી વંશપરંપરાગત પાળવાને બદલે સમગ્ર સમાજ અજાણતાં આજ્ઞાભંગ કરે તો તમારે આ પ્રમાણે કરવું:
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એટલે જે સર્વ આજ્ઞાઓ યહોવાએ મૂસાની હસ્તક તમને ફરમાવી છે તે, યહોવાએ જે દિવસે આ આપી ત્યારથી માંડીને આગળ જતાં પેઢી દરપેઢી નહિ પાળો,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાએ મૂસા માંરફતે તમને આપેલી આ આજ્ઞાઓમાંથી કોઈનો તમાંરામાંથી આજે કે ભવિષ્યમાં ભૂલથી ભંગ થઈ જાય તો તમાંરે આ પ્રમાંણે કરવું.