Numbers 15:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી સમગ્ર ઇઝરાયલ સમાજને અને તેમની સાથે વસતા વિદેશીઓને પણ માફ કરવામાં આવશે, કારણ કે સઘળા લોકથી અજાણતામાં એ પાપ થયું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી સમગ્ર ઇઝરાયલી સમાજને અને તેમની મધ્યે વસતા પરદેશીઓને માફ કરવામાં આવશે. કારણ, બધાથી તે ભૂલ અજાણે થઈ હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઇઝરાયલની સમગ્ર પ્રજાને તથા તેઓ મધ્યે પ્રવાસ કરનાર પરદેશીઓને માફ કરવામાં આવશે. કેમ કે બધા લોકોથી તે અજાણે થયું હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી સમગ્ર ઇસ્રાએલી સમાંજને અને તેમની ભેગા વસતા વિદેશીઓને માંફ કરવામાં આવશે, કારણ કે શરતયૂકથી એ સૌની થયેલી ભૂલ હતી.