Numbers 15:33 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેઓએ તેને જોયો તેઓ તેને મૂસા, હારુન અને સમગ્ર સમાજ પાસે લાવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જેમણે તેને લાકડાં વીણતો જોયો તેઓ તેને મોશે, આરોન અને સમગ્ર સમાજ પાસે લઈ આવ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જેઓએ તેને લાકડાં વીણતો જોયો તેઓ તેને મૂસા તથા હારુનની પાસે, તથા સમગ્ર પ્રજાની પાસે લાવ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જે લોકોએ તેને લાકડા વીણતો જોયો હતો તેઓએ એની ધરપકડ કરી અને તેને મૂસા, હારુન અને સમગ્ર સમાંજ સમક્ષ રજૂ કરવામાં આવ્યો.