Numbers 15:40 — Compare Translations
3 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેથી તમે મારી સર્વ આજ્ઞાઓ પાળવાનું યાદ રાખો અને તમારા ઈશ્વરની આગળ પવિત્ર બનો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી કિનારીઓ જોઈને મારી બધી આજ્ઞાઓ પાળવાનું તમે યાદ રાખો અને મને, એટલે તમારા ઈશ્વરને સમર્પિત રહો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ માટે કે તમે મારી સર્વ આજ્ઞા પાળવાનું યાદ રાખો, ને તમારા ઈશ્વરની આગળ પવિત્ર થાઓ.