Numbers 16:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી યહોવાહ મૂસા તથા હારુન સાથે બોલ્યા;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ મોશે અને આરોનને કહ્યું, “તમે આ સમાજ પાસેથી અલગ થાઓ કે એક ક્ષણમાં જ હું તેમનો સંહાર કરું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવાએ મૂસા તથા હારુનને કહ્યું,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાએ મૂસાને અને હારુનને કહ્યું,