Numbers 16:29 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો આ લોકો બીજા બધા માણસોની જેમ કુદરતી રીતે મૃત્યુ પામે તો માનવું કે યહોવાહે મને મોકલ્યો નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો આ લોકો શિક્ષા પામ્યા વગર બધા માણસોની જેમ કુદરતી મોતે મરે તો પ્રભુએ મને મોકલ્યો નથી એમ માનવું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો આ માણસો સર્વ માણસોના મારની પેઠે તેમના પર માર આવે, તો [એમ જાણવું કે] યહોવાએ મને મોકલ્યો નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો આ લોકો બીજા બધા માંણસોની જેમ કુદરતી રીતે મૃત્યુ પામે તો માંનવું કે યહોવાએ મને મોકલ્યો નથી,