Numbers 16:43 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને મૂસા તથા હારુન મુલાકાતમંડપ આગળ જઈને ઊભા રહ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મોશે અને આરોન મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ઊભા રહ્યા અને પ્રભુએ મોશેને કહ્યું,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મૂસા તથા હારુન મુલાકાતમંડપ આગળ આવ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મૂસા અને હારુન મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ જઈને ઊભા રહ્યાં.