Numbers 16:50 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હારુન મુલાકાતમંડપના પ્રવેશ દ્વાર આગળ મૂસા પાસે પાછો આવ્યો અને મરકી બંધ થઈ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રોગચાળો બંધ પડયો એટલે આરોન મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ મોશે પાસે પાછો આવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને હારુન મૂસાની પાસે મુલાકાતમંડપના દ્વાર આગળ પાછો આવ્યો; અને મરકી બંધ થઈ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આમ રોગચાળો બંધ થઈ ગયો એટલે હારુન મુલાકાત મંડપના પ્રવેશ દ્વાર આગળ મૂસા પાસે પાછો ચાલ્યો ગયો.