Numbers 16:7 — Compare Translations
3 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આવતીકાલે અગ્નિ તથા ધૂપ લઈ યહોવાહની આગળ મૂકો. યહોવાહ જેને પસંદ કરશે, જે મુકરર થયેલ છે તે વ્યક્તિ પવિત્ર બનશે. હે લેવીના વંશજ તમે ઘણાં દૂર જતા રહ્યા છો."
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓમાં અગ્નિ નાખો, ને કાલે યહોવાની સમક્ષ તેઓ પર ધૂપ નાખો. અને એમ થાય કે, જે માણસને યહોવા પસંદ કરે તે પવિત્ર ઠરે:લેવીના દિકરાઓ, તમે વિશેષ સત્તા ધારણ કરો છો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આવતીકાલે તમાંરે ધૂપદાની લઈને તેમાં અગ્નિ અને ધૂપ મૂકવો અને યહોવાને ધરાવવી. યહોવા પસંદ કરશે તે જ ખરેખરો પવિત્ર બનશે. લેવીના પુત્રો તમે જ છો. જે મર્યાદા વટાવો છો.”