Numbers 18:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહે મૂસાને કહ્યું,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ મોશેને કહ્યું, “લેવીઓને આ પ્રમાણે કહે: જ્યારે તમારા વારસા તરીકે મેં ઠરાવી આપેલ દસમો ભાગ ઇઝરાયલીઓ પાસેથી તમને મળે ત્યારે તમારે તેમાંથી તે દશાંશનો દસમો ભાગ મને વિશિષ્ટ હિસ્સાના ઉચ્છાલિતબલિ તરીકે અર્પણ કરવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવાએ મૂસાને કહ્યું,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાએ મૂસાને કહ્યું,