Numbers 18:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારું ઉચ્છાલીયાર્પણ, ખળીના અનાજનો દસમો ભાગ તથા દ્રાક્ષાકુંડની પેદાશનો દસમો ભાગ તમારા લાભમાં ગણાશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમારું એ વિશિષ્ટ હિસ્સાનું ઉચ્છાલિત અર્પણ ખળામાંથી અર્પાયેલ ધાન્ય અને દ્રાક્ષકુંડની વિપુલ ઊપજમાંના અર્પણ સમાન ગણાશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જાણે કે ખળીનું ધાન્ય હોય, તથા દ્રાક્ષાકુંડનું ભરપૂરપણું હોય, તેમ તમારું ઉચ્છાલીયાર્પણ તમારા લાભમાં ગણાશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આમ યહોવાને અર્પણ કરવામાં આવેલું અનાજ અને દ્રાક્ષારસ જાણે કે તમાંરી પ્રથમ પાકનું અર્પણ છે અને તમાંરી પોતાની જ સંપતિમાંથી અર્પણ કરેલું છે તેમ યહોવા તેનો સ્વીકાર કરશે.