Numbers 18:28 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલી લોકો તરફથી તમને મળેલા દસમા ભાગમાંથી તમારે યહોવાહને ઉચ્છાલીયાર્પણ કરવાં. તેમાંથી તમે હારુન યાજકને ઉચ્છાલીયાર્પણ આપો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ રીતે ઇઝરાયલીઓ તરફથી તમને મળેલા દશાંશમાંથી તમારે પ્રભુની સંમુખ ઉચ્છાલિત અર્પણ લાવવું. તેથી તમે પણ દસમો ભાગ આપ્યો ગણાશે. તમારે પ્રભુનો આ ભાગ ઉચ્છાલિત અર્પણ તરીકે યજ્ઞકાર આરોનને આપવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એમ જ વળી તમારા સર્વ દશાંશ જે તમે ઇઝરાયલી લોકો પાસેથી લો છો, તેઓનું તમે યહોવાની સમક્ષ ઉચ્છાલીયાર્પણ ચઢાવો; અને તેમાંથી તમે હારુન યાજકને યહોવાનું ઉચ્છાલીયાર્પણ આપો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ રીતે ઇસ્રાએલીઓ તરફથી તમને મળેલા દશમાં ભાગમાંથી માંરે માંટે એક ભાગ જુદો કાઢી મુકશો, તો તે તમાંરી કમાંણીનો દશમો ભાગ મને અર્પણ તરીકે ગણાશે. તમે માંરે માંટે જુદો રાખેલો ભાગ યાજક હારુનને આપજો.