Numbers 18:29 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે સર્વ ભેટો તું પ્રાપ્ત કરે તેમાંથી, તારે દરેક ઉચ્છાલીયાર્પણ યહોવાહને અર્પણ કરવાં. જે પવિત્ર અને ઉત્તમ વસ્તુઓ તને આપવામાં આવી છે તેમાંથી તારે અર્પણ કરવું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમને મળેલા બધા દસમા ભાગમાંથી ઉત્તમોત્તમ દસમો ભાગ અલગ કરીને પ્રભુને આપવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમારાં સર્વ દાનોમાંથી, તેમના સર્વ ઉત્તમ તથા અલગ કરેલા ભાગમાંથી યહોવાનું હરેક ઉચ્છાલીયાર્પણ ચઢાવો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમને જે મળે તેમાંથી જે શ્રેષ્ઠ છે તે યહોવાનો ભાગ બને છે.