Numbers 18:30 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માટે તું તેઓને કહે, 'તેમાંથી તેના ઉત્તમ ભાગનું જ્યારે તમે ઉચ્છાલીયાપર્ણ કરો, ત્યારે તે ખળીની ઊપજ તથા દ્રાક્ષાકુંડની ઊપજના અર્પણ જેટલું લેવીઓના લાભમાં ગણાશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તું તેમને કહે કે જ્યારે તમે ઉત્તમોત્તમ ભાગ અલગ કરીને અર્પણ કરો તે પછીનો બાકીનો ભાગ તમારે માટે જમીન અને દ્રાક્ષકુંડની પેદાશની જેમ ગણાશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તું તેઓને કહે, તેમાંથી તેના ઉત્તમ [ભાગ] નું જ્યારે તમે ઉચ્છાલીયાર્પણ કરો, ત્યારે ખળીની ઊપજ તથા દ્રાક્ષાકુંડની ઊપજ [ના અર્પણ] જેટલું તે લેવીઓના લાભમાં ગણાશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“મૂસા, લેવીઓને કહો! તે જાણો તમાંરી જ જમીનની તથા દ્રાક્ષાકુંડની ઊપજનો દશમો ભાગ હોય તેમ ગણવામાં આવશે.