Numbers 19:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દરેક ખુલ્લું પાત્ર, જેના પર ઢાંકણ ન હોય તે અશુદ્ધ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તંબૂમાંનું ઢાંકણા વગરનું દરેક ઉઘાડું પાત્ર અશુદ્ધ ગણાય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને પ્રત્યેક ઉઘાડું પાત્ર, જેના મોં પર ઢાંકણું ન હોય, તે અશુદ્ધ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મંડપમાંનું ઢાકણ વગરનું પ્રત્યેક માંત્ર અશુદ્ધ ગણાય.