Numbers 2:33 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ મૂસા અને હારુને ઇઝરાયલપુત્રોમાંના લેવીઓની ગણતરી કરી નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે ઇઝરાયલી લોકોની ગણતરીમાં લેવીકુળની નોંધ કરવામાં આવી ન હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે ઇઝરાયલીઓમાં લેવીઓની ગણતરી કરવામાં આવી નહોતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાએ મૂસાને આજ્ઞા કરી તે પ્રમાંણે આ ગણતરી કરવામાં આવી ત્યારે લેવીઓને ગણવામાં આવ્યા નહોતા.