Numbers 20:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી લોકોએ કાદેશથી મુસાફરી કરી અને ઇઝરાયલ લોકોની આખી જમાત હોર પર્વત આગળ આવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇઝરાયલનો સમસ્ત સમાજ કાદેશથી નીકળીને અદોમની સરહદ પર આવેલ હોર પર્વત પાસે આવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઇઝરાયલીઓ, એટલે સમગ્ર પ્રજા, કાદેશથી નીકળીને હોર પર્વત પાસે આવી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇસ્રાએલીઓનો આખો સમાંજ કાદેશથી નીકળીને અદોમની સરહદે આવેલા હોર પર્વત પાસે આવ્યો.