Numbers 20:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હોર પર્વતમાં અદોમની સરહદ પાસે યહોવાહ મૂસા તથા હારુન સાથે બોલ્યા. તેમણે કહ્યું,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાં પ્રભુએ મોશે અને આરોનને કહ્યું,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને હોર પર્વતમાં અદોમ દેશની સરહદ પાસે યહોવાએ મૂસાને તથા હારુનને કહ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાં યહોવાએ મૂસાને અને હારુનને કહ્યુ,