Numbers 20:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તું હારુન અને તેના દીકરા એલાઝારને લઈને તેઓને હોર પર્વત પર લાવ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આરોન અને તેના પુત્ર એલાઝારને લઈને તું હોર પર્વત પર જા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હારુનને તથા તેના દિકરા એલાઝારને લઈને તેઓને હોર પર્વત ઉપર લાવ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હારુન અને તેના પુત્ર એલઆઝારને લઈને તું હોર પર્વત ઉપર જા.