Numbers 21:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ ઓબોથથી મુસાફરી કરીને ઈયેઅબારીમમાં છાવણી કરી તે અરણ્યમાં મોઆબની પૂર્વ તરફ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાર પછી મોઆબની પૂર્વ તરફ આવેલા રણપ્રદેશમાં ઈર્યે-અબારીમ નામના સ્થળે તેમણે મુકામ કર્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઓબોથથી ચાલીને તેઓએ ઈયેઅબારીમમાં છાવણી કરી, તે અરણ્યમાં મોઆબની સામે પૂર્વ બાજુએ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને ઓબોથથી નીકળી તેમણે મોઆબની પૂર્વ સરહદે આવેલા અરણ્યમાં ઈયેઅબારીમમાં મુકામ કર્યો.