Numbers 21:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માટે યહોવાહના યુદ્ધોની યાદીમાં કહેલું છે, "...સૂફામાં વાહેબ, તથા આર્નોનની ખીણો,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આથી જ પ્રભુના યુધોના ગ્રંથમાં લખ્યું છે, “સૂફા વિસ્તારમાં વાહેબ નગર તથા આર્નોનનો ખીણપ્રદેશ
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ માટે યહોવાના યુદ્ધગ્રન્થમાં આ [શબ્દ] કહેલા છે: ‘સૂફાહમાં વાહેબ, તથા આર્નોનની ખીણો,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી યહોવાના યુદ્ધોના ગ્રંથમાં લખ્યું છે, “આર્નોન નદી અને સૂફામાં વાહેબની ખીણો,