Numbers 21:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આર નગરની તરફ ઢળતો, તથા મોઆબની સરહદ તરફ નીચે જતો ખીણોનો ઢોળાવ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને આરની વસાહત તરફ જતો અને મોઆબની સરહદને અડતો ખીણપ્રદેશનો ઢોળાવ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને આરની વસતી તરફ ઢળતો તથા મોઆબની સરહદ પર અઢેલતો ખીણોનો ઢોળાવ.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને આર શહેરને મળતા ખીણો પર્વતો. આ જગ્યાઓ મોઆબની સરહદ પર આવેલી છે.”