Numbers 21:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે ઇઝરાયલે આ ગીત ગાયું: "હે કૂવા, તારાં ઝરણ ફોડ. તેને વિષે ગાઓ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે વખતે ઇઝરાયલીઓએ આ ગીત ગાયું હતું: “હે કૂવાઓ, તમારાં પાણી ઊછળી આવો, અને અમે ગીત ગાઈને તેને વધાવી લઈશું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે ઇઝરાયલે આ ગીત ગાયું: ‘હે કૂવા, તારાં ઝરણ ફોડ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તે સમયે ઇસ્રાએલી લોકોએ આ ગીત ગાયું હતું: “હે કૂવા, તારું પાણી ઉપર આવો, તમને ગીતથી વધાવીશું અમે.