Numbers 21:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે કૂવો અમારા અધિપતિઓએ ખોદ્યો, જે કૂવો નિયમસ્થાપકની આજ્ઞાથી લોકના આગેવાનોએ પોતાની લાકડીઓથી ખોદ્યો છે." પછી અરણ્યથી તેઓએ મત્તાનાહ સુધી મુસાફરી કરી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ કૂવો તો રાજકુમારોએ અને લોકોના આગેવાનોએ ખોદ્યો છે. એ તો રાજદંડ અને તેમની લાકડીઓથી ખોદવામાં આવ્યો છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે કૂવો અધિપતિઓએ ખોદ્યો, જે [કૂવો] નિયમસ્થાપકની આજ્ઞાથી લોકના આગેવાનોએ પોતાની લાકડીઓથી ખોદ્યો, તેને [ગાયન કરો].’ અને અરણ્યથી તેઓ માત્તના [ગયા].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પ્રજાના આગેવાનોએ આ કૂવો ખોદ્યો છે અને, રાજદંડને લાકડીઓથી તેઓએ ખોદ્યો છે, આ તો અરણ્યમાં ભેટ છે.”