Numbers 21:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માત્તાનાહથી તેઓ મુસાફરી કરીને નાહલીએલ ગયા અને નાહલીએલથી બામોથ,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાર પછી રણપ્રદેશમાંથી તેઓ માત્તાના ગયા અને માત્તાનાથી નાહલિયેલ, અને નાહલિયેલથી બામોથ,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને માત્તાનાથી નાહલિયેલ. અને નાહલિયેલથી બામોથ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાંથી તેઓ અરણ્યમાં થઈને માંત્તાનાહ ગયા અને માંત્તાનાહથી નાહલીએલ, અને નાહલીએલથી બામોથ,