Numbers 21:31 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ રીતે ઇઝરાયલ અમોરીઓના દેશમાં વસ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ રીતે ઇઝરાયલીઓએ અમોરીઓના પ્રદેશમાં વસવાટ કર્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એવી રીતે ઇઝરાયલીઓ અમોરીઓના દેશમાં વસ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ રીતે ઇસ્રાએલીઓ અમોરીઓના પ્રદેશમાં વસવા લાગ્યા.