Numbers 22:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બલામે ઈશ્વરને જવાબ આપ્યો, "મોઆબના રાજા સિપ્પોરના દીકરા બાલાકે તેઓને મારી પાસે મોકલ્યા છે. તેણે કહ્યું,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બલામે જવાબ આપ્યો, “મોઆબના રાજા બાલાકે તેમને મારી પાસે મોકલ્યા છે અને મને કહેડાવ્યું છે કે,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને બલામે ઈશ્વરને કહ્યું, “મોઆબના રાજા સિપ્પોરના દિકરા બાલાકે મારા ઉપર એવો સંદેશો મોકલ્યો છે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બલામે જવાબ આપ્યો, “મોઆબના રાજા સિપ્પોરના પુત્ર બાલાક પાસેથી તેઓ આવ્યા છે.