Numbers 22:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી મોઆબના વડીલો ત્યાંથી નીકળીને બાલાક પાસે પાછા ગયા. તેઓએ કહ્યું, "બલામે અમારી સાથે આવવાની ના પાડી છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી મોઆબના આગેવાનો પાછા ગયા અને બાલાક પાસે જઈને તેને કહ્યું, “બલામે અમારી સાથે આવવાની ના પાડી છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મોઆબના આગેવાનો ઊઠ્યા, ને તેઓએ બાલાકની પાસે જઈને કહ્યું, “બાલામ અમારી સાથે આવવાની ના પાડે છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી મોઆબના આગેવાનોએ ત્યાંથી નીકળીને પાછા બાલાક પાસે જઈને તેને કહ્યું, “બલામે અમાંરી સાથે આવવાની ના પાડી છે.”