Numbers 22:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ બલામ પાસે આવીને તેને કહ્યું, "સિપ્પોરના દીકરા બાલાકે આ મુજબ કહ્યું, 'કૃપા કરીને તને મારી પાસે આવવાથી કોઈ રોકો નહિ,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે બલામ પાસે આવીને કહ્યું, “સિપ્પોરના પુત્ર બાલાકે આ પ્રમાણે સંદેશો મોકલ્યો છે. ‘કૃપા કરીને મારી પાસે આવવામાં તમે કશાથી રોકાશો નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓએ બલામની પાસે આવીને તેને કહ્યું, “સિપ્પોરનો દિકરો બાલાક એમ કહે છે, ‘કૃપા કરીને મારી પાસે આવતાં તું કશાથી ન રોકા;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે તેમણે બલામ પાસે આવીને જણાવ્યું, “સિપ્પોરના પુત્ર બાલાકે આ મુજબ સેદેશો મોકલ્યો છે. કૃપા કરીને તમે માંરી પાસે જલદી આવી પહોંચવામાં કોઈ અવરોધ ઊભો થવા દેશો નહિ.