Numbers 22:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી યહોવાહનો દૂત દ્રાક્ષાવાડીઓની વચ્ચે રસ્તામાં ઊભો રહ્યો, તેની જમણી બાજુ અને બીજી બાજુ દીવાલ હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાર પછી પ્રભુનો દૂત ત્યાંથી ખસીને જ્યાં બંને બાજુએ દ્રાક્ષવાડીઓ અને એ વાડીઓની પથ્થરની દીવાલ હતી ત્યાં સાંકડા માર્ગમાં ઊભો રહ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવાનો દૂત દ્રાક્ષાવાડીઓની વચમાંના ઊંડા રસ્તામાં ઊભો રહ્યો, આ તરફ ભેખડ, તેમ તે તરફ પણ ભેખડ હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી યહોવાનો દૂત એક નાળિયા આગળ જઈને ઊભો રહ્યો, જેની બંને બાજુએ પથ્થરોની વાડ કરેલી દ્રાક્ષની વાડીઓ આવેલી હતી.