Numbers 22:29 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બલામે ગધેડીને જવાબ આપ્યો, "તે એટલા માટે, કેમ કે તેં મારી સાથે મૂર્ખતાભર્યું કામ કર્યું છે. જો મારા હાથમાં તલવાર હોત તો સારું. જો હોત તો, હમણાં જ હું તને મારી નાખત."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બલામે ગધેડીને કહ્યું, “એટલા માટે કે તેં મારી ફજેતી કરી છે. જો મારી પાસે તલવાર હોત તો હું તને હમણાં જ મારી નાખત.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને બલામે ગધેડીને કહ્યું, “તેં મારી મશ્કરી જેવું કર્યું છે માટે. જો મારા હાથમાં તરવાર હોત તો સારું કેમ કે હું તને હમણાં મારી નાખત.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બલામે મોટા સાદે જવાબ આપ્યો, “કારણ કે તું માંરી ફજેતી કરે છે, અત્યારે જો માંરી પાસે તરવાર હોત તો મેં તને અત્યારે જ કાપી નાખી હોત.”