Numbers 22:33 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગધેડીએ મને જોયો એટલે તે ત્રણ વાર મારાથી દૂર ખસી ગઈ. જો તે ખસી ગઈ ના હોત તો મેં તને મારી નાખ્યો હોત અને ગધેડીનો જીવ બચાવ્યો હોત."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ગધેડીએ ત્રણવાર મને જોયો અને એ ત્રણવાર બાજુએ ખસી ગઈ. જો તે ખસી ગઈ ન હોત તો મેં તને ક્યારનો ય મારી નાખ્યો હોત અને ગધેડીને બચાવી લીધી હોત.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ગધેડીએ મને જોયો ને આ ત્રણ વખત મારી સામેથી તે મરડાઈ ગઈ. જો તે મારી સામેથી મરડાઈ ગઈ ન હોત, તો અત્યાર પહેલાં મેં તને મારી નાખ્યો હોત, ને તેને બચાવી હોત.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ગધેડીએ મને જોયો એટલે એ ત્રણ વાર બાજુએ ખસી ગઈ. જો એ ખસી ગઈ ના હોત તો મેં તને માંરી નાખ્યો હોત, અને ગધેડીનો બચાવ કર્યો હોત.”