Numbers 22:36 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બાલાક રાજાએ જયારે સાંભળ્યું કે બલામ આવ્યો છે, ત્યારે તે તેને મળવા માટે મોઆબનું નગર જે આર્નોનની સરહદ પર આવેલું છે ત્યાં ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બલામ આવે છે તેની બાલાકને ખબર પડી. તેથી બાલાક તેને મળવા માટે મોઆબની સરહદના છેવાડે આર્નોન નદી પાસે આવેલા આર નગર સુધી ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને બલામ આવ્યો છે એ બાલાકે સાંભળ્યું, ત્યારે મોઆબનું નગર જે આર્નોનની સરહદ પર છે, એટલે તે સીમનો સૌથી છેડા પરનો ભાગ છે, ત્યાં સુધી તે તેને મળવાને સામો ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાજા બાલાકે જયારે સાંભળ્યું કે બલામ આવી રહ્યો છે, ત્યારે તે પાટનગર છોડીને તેને મળવા માંટે મોઆબની સરહદ પર આર્નોન પાસે આવેલા આર સુધી ગયો,