Numbers 23:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી બાલાકે બલામને કહ્યું, "તેઓને શાપ ન દે તેમ જ આશીર્વાદ પણ ન આપ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે બાલાકે બલામને કહ્યું, “તું ઇઝરાયલને શાપ ન આપે તો કંઈ નહિ પણ તેમને આશિષ તો ન જ આપ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને બાલાકે બલામને કહ્યું, “તેમને બિલકુલ શાપ ન આપ, તેમ જ તેમને બિલકુલ આશીર્વાદ પણ ન આપ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી બાલાકે બલામને કહ્યું, “ભલે, તું તેમને શ્રાપ ન આપે તો કંઈ નહિ, પણ ઓછામાં ઓછું તું એમને આશીર્વાદ ન આપતો.”
Recommended Reading