Numbers 23:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બલામ બાલાક પાસે પાછો ગયો. જુઓ તે તથા મોઆબના બધા વડીલો તેના દહનીયાર્પણની પાસે ઊભા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી બલામ બાલાક પાસે પાછો ગયો, બાલાક તો મોઆબના આગેવાનો સાથે હજી દહનબલિ પાસે જ ઊભો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેની પાસે તે પાછો આવ્યો, ને જુઓ, તે તથા મોઆબના સર્વ આગેવાનો તેના દહનીયાર્પણની પાસે ઊભેલા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બાલાક જ્યારે બલામ પાસે પાછો ફર્યો ત્યારે તે હજી આહુતિ પાસે મોઆબના આગેવાનો સાથે જ ઊભો હતો.