Numbers 24:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બલામે ભવિષ્યવાણી કરતાં કહ્યું, "બયોરના દીકરા બલામ, જેની આંખો ખુલ્લી હતી તે કહે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તેણે પોતાની વાણી સંભળાવી. “બયોરના પુત્ર બલામની આ વાણી છે. જેની આંખો હવે બધું સ્પષ્ટ રીતે જુએ છે, તેનાં આ કથનો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે દ્દષ્ટાંતરૂપે કહ્યું, “બયોરનો દિકરો બલામ કહે છે, અને જેની આંખ બંધ હતી તે કહે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એમ કહીને તેણે નીચે પ્રમાંણે ભવિષ્યવાણી પ્રગટ કરી: “બયોરના પુત્ર બલામની, દિવ્ય દ્રષ્ટિ ધરાવનારની આ વાણી છે.