Numbers 24:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અદોમ ઇઝરાયલનું વતન પ્રાપ્ત કરશે. અને સેઈર પણ તેનું વતન પ્રાપ્ત કરશે, તે બન્ને ઇઝરાયલના શત્રુઓ હતા, જેના પર ઇઝરાયલ વિજેતા થશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે અદોમીઓના પ્રદેશને, અને પોતાના દુશ્મન સેઈરના લોકોને જીતી લેશે, ત્યારે ઇઝરાયલ પોતાના શૌર્યથી વિજેતા બનશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને અદોમ [તેનું] વતન થશે, અને સેઈર પણ [તેનું] વતન થશે, [તે બન્ને દેશ] તેના શત્રુ હતા. અને ઇઝરાયલ પરાક્રમ કરનાર થશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇસ્રાએલ મજબૂત બનશે! તેને અદોમની ભૂમિ પ્રાપ્ત થશે. તેને તેના દુશ્મન સેઈરની ભૂમિ પ્રાપ્ત થશે.