Numbers 24:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તોપણ કાઈન વેરાન કરાયો છે જ્યારે આશ્શૂર તને કેદ કરીને દૂર લઈ જશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ હે કેનીઓ, તમારો વિનાશ કરવામાં આવશે અને આશ્શૂર તમને કેદ કરીને લઈ જશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તોપણ કાઈન વેરાન કરાશે, તે એટલે સુધી કે આશૂર તને કેદ કરીને લઈ જાય.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ એ બળી જવા નિમાંયો છે. કેનીઓનો વિનાશ થશે. તમે કયાં સુધી આશ્શૂરના કેદી બની રહેશો?”