Numbers 24:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બલામે છેલ્લી ભવિષ્યવાણી કરતાં કહ્યું, "અરે! ઈશ્વર આ પ્રમાણે કરશે ત્યારે કોણ જીવતું બચશે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, બલામે આ અગમવાણી ઉચ્ચારી: “અરે, ઉત્તરમાં આ કયા લોક એકત્ર થાય છે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે દ્દષ્ટાંતરૂપે કહ્યું, “અરે, જ્યારે ઈશ્વર એવું કરશે ત્યારે કોણ બચશે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અંતમાં તેણે ભવિષ્યવાણી પ્રગટ કરતાં કહ્યું: “દેવ આ પ્રમાંણે કરે ત્યારે કોણ જીવી શકે?