Numbers 25:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી કહે કે, 'યહોવાહ કહે છે કે, જુઓ, હું ફીનહાસને મારો શાંતિનો કરાર આપું છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી ફિનહાસને તું આ પ્રમાણે કહે: હું તેની સાથે કાયમના કરારથી સંબંધ સ્થાપું છું અને તે વડે તેને અને તેના વંશજોને યજ્ઞકારપદ સોંપું છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ માટે કહે કે, જુઓ, હું તેને મારો શાંતિનો કરાર આપું છું:
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી તું તેને હવે કહે કે; હું એની સાથે હંમેશ માંટે શાંતિનો કરાર કરીને એને અને એના વંશજોને યાજકપદનો હક્ક આપું છું. જે હક્ક તેઓ સદાને માંટે ભોગવશે.