Numbers 26:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મરકી બંધ થયા પછી યહોવાહે મૂસાને તથા હારુન યાજકના પુત્ર એલાઝારને કહ્યું,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રોગચાળા પછી પ્રભુએ મોશેને અને યજ્ઞકાર આરોનના પુત્ર એલાઝારને કહ્યું,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મરકી બંધ થયા પછી એમ થયું કે, યહોવાએ મૂસાને તથા હારુન યાજકના દિકરા એલાઝારને કહ્યું,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રોગચાળો બંધ થઈ ગયા પછી યહોવાએ મૂસાને તથા યાજક હારુનના પુત્ર એલઆઝારને કહ્યું,